Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઈટાલીમાં ભારે વરસાદે તબાહી મચાવી: 8 લોકોના મોત :હજારો લોકોનું સ્થળાંતર

ઈટાલીના ઉત્તરીય એમિલિયા રોમાગ્નામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

(10:01 pm IST)