Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

આંધ્ર પ્રદેશના સીએમ વાઇએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીયોને આપ્‍યા નિર્દેશ

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના સીએમ વાઇએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીયોને જૂલાઇના અંત સુધીમાં નાડુ-નેડૂ પહલને લઇ સ્‍કૂલોમાં વિકાસ કાર્યોના પ્રથમ ચરણને પુરા કરવાનો નિર્દેશ આપ્‍યો છે. ૩ ઓષ્‍ટના જયારે સ્‍કૂલોને ફરીથી ખોલવામાં આવશે ત્‍યારે વાઇએસઆર વિદ્યા કનુકા લોન્‍ચ કરવાની તૈયારીના પણ નિર્દેશ આપ્‍યા.

(10:47 pm IST)