Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પશ્ચિમ બંગાળ પર સુપર સાઈક્લોન 'અમ્ફાન'ની અસર વર્તાઈ : જોરદાર પવન સાથે વરસાદ શરૂ

ઓરિસ્સામાં 15 ટીમો અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો તૈનાત

કોલકતા : સુપર સાઈક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળની ધરતી પર ટકરાઈ શકે છે. બંગાળમાં આજે જોરદાર પવન સાથે વરસાદ શરૂ
થઈ ગયો છે.

  એનડીઆરએફના પ્રમુખ એસ.એન.પ્રધાને ક્હ્યુ કે ઓરિસ્સામાં 15 ટીમો અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો હાજર છે. જ્યારે બે ટીમ સ્ટેન્ડબાય પર છે. અમે અત્યારે ડબલ મુશ્કેલીઓનો ( કોરોના વાયરસ અને મહાચક્રવાત ) સામનો કરી રહ્યા છીએ.

(9:28 pm IST)