Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મુંબઇમાં અર્ધ લશ્કરી દળો ગોઠવાયા...

મુંબઇમાં પેરામીલીટ્રી ફોર્સની પાંચ કંપનીઓ

(સીઆઇએસએફ અને સીઆરપીએફ)ની  પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

ઝોન ૧: કોલબાથી મરીન ડ્રાઇવ

ઝોન ૩: તારદેવ, નાગપાડા, વરલીથી એનએમજોશી માર્ગ

ઝોન ૫: ધારાવી થી દાદર

ઝોન ૬: ચેમ્બુરથી માનખૂર્દ

ઝોન ૯: બાંદ્રાથી અંબોલી (અંધેરી વેસ્ટ)

(4:41 pm IST)