Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

કયા રાજ્યમાં કોને કેટલી સીટ

યુપીમાં ૫૮ સીટો મળવાની સંભાવના

નવી દિલ્હી, તા.૧૯ : લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ આજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.  મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા હતા. તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાતના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. કયા રાજ્યમાં કોને કેટલી સીટ મળી શકે તે ટાઉમ્સનાઉ-વીએમઆર મુજબ નીચે મુજબ છે.

રાજ્ય

એનડીએ

યુપીએ

અન્ય

ઉત્તરપ્રદેશ

૫૮

૦૨

૨૦ મહાગઠબંધન

મહારાષ્ટ્ર

૩૮

૧૦

-

પશ્ચિમ બંગાળ

૧૧

૦૨

૨૯ ટીએમસી

બિહાર

૩૦

૧૦

તમિળનાડુ

૦૯

૨૯

-

ગુજરાત

૨૩

૦૩

-

હરિયાણા

૦૮

૦૨

-

કર્ણાટક

૨૧

૦૭

-

કેરળ

૦૧

૧૫

-

પંજાબ

૦૩

૧૦

-

તેલંગાણા

૦૧

૧૪

(9:42 pm IST)