Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દિલ્હીમાં પ્રથમ વખત ચાલી સૌર ઉર્જા સંચાલિત મેટ્રો ટ્રેન

     દિલ્હીમાં ગુરુવારના પહેલી વખત  મેટ્રોની વાયલર લાઇન પર જવાહરલાલ નેહરુ સ્ટેડીયમથી કેન્દ્રીય સચિવાલય વચ્ચે સૌર ઉર્જાથી સંચાલિત મેટ્રો ટ્રેન ચાલી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનએ બતાવ્યુ કે એને રીવા સોલર પાવર પ્લાન્ટ ( મધ્યપ્રદેશ) થી સૌર ઉર્જા મળતી શરુ થઇ ગઇ છે અને હવે ટ્રેનોના પરિચાલનમા પણ આનો ઉપયોગ થશે.

(12:14 am IST)