Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાહુલ ગાંધી ફરીવાર આવશે ગુજરાત :સાબરકાંઠા,બનસકાંઠા અને પાટણમાં કરશે પ્રચાર

 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રચાર માટે આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા છે. ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડે પહેલા આગામી  21મી એપ્રિલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બેઠક માટે પ્રચાર કરે તેવી શક્યતા છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે પહેલા રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં અને દક્ષીણ ગુજરાતમાં સભા સંબોધી પીએમ મોદી સામે વાકપ્રહાર કર્યા હતાં

(11:59 pm IST)