Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કેરળમમા કોરોના વાયરસનો નવો મામલો

કેરળના કાસરગોડ જિલ્લામાં  કોરોના વાયરસનો કન્ફર્મ કેસ સામે આવ્યો છે. શખ્સ દુબઇની યાત્રા કરી ચુકયો હતો નવા કેસની સાથે રાજયમાં કુલ મામલાની સંખ્યા ર૮ ની થઇ ગયેલ છે.

(11:34 pm IST)