Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગુજરાતમાં મચી ગયો ખળભળાટ : રાજકોટ અને સુરતમાં બે કોરોના પોઝિટિવ કેસની પુષ્ટી થઈ : ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત : લોકોના જીવ તાળવે ચોંટયા : વધુ વિગતો મેળવાય રહી છે

ગુજરાતમાં મચી ગયો ખળભળાટ : રાજકોટ અને સુરતમાં બે કોરોના પોઝિટિવ કેસની પુષ્ટી થઈ : ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત : લોકોના જીવ તાળવે ચોંટયા : વધુ વિગતો મેળવાય રહી છે।

(7:53 pm IST)
  • 'આખરે બધા મરી જશે': કોરોના વાયરસના ભય અંગે ચેચન્યાના નેતા રમઝાન કદીરોવે કહ્યું : તેઓ મોતથી ડરે છે અને તેઓ મરવાના છે, ઉતાવળા બનશો નહીં, કોઈપણ રીતે મોત આવશે તો તમે મરવાના છો, તમારા મૃત્યુના નિશ્ચિત સમય પહેલા મરવાના પ્રયાસ કરશો નહીં: કદીરોવઃ પોતાના દેશના લોકોને કોરોના વાયરસની મહામારી વિશે વધુ પડતો વિચાર કરવાનું બંધ કરવાની ચેચન્યાના વડાએ હાકલ કરી access_time 3:44 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૭ કેસ નોંધાયા છે : મહારાષ્ટ્ર એસટી વિભાગે મોટો નિર્ણય કર્યોઃ બારડોલીથી મહારાષ્ટ્ર જતી એસટીના રૂટ રદઃ ઓનલાઇન બુકીંગ કરનારને રીફંડ અપાશે access_time 3:42 pm IST

  • ગુજરાતમાં તમામ વોટરપાર્ક, ઓડિટોરિયમ,પાર્ટી પ્લોટ,મેરેજ હોલ,લગ્ન વાડી ,ગેમ ઝોન,તાકીદની અસરથી 31 માર્ચ સુધી બંધ જાહેર access_time 8:08 pm IST