Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પ્રધાનમંત્રી મોદી ના સાંજે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન પહેલા કેન્દ્ર સરકારનો જબ્બર મોટો નિર્ણય : કોરોના ઉપદ્રવને લીધે 22 માર્ચથી એક અઠવાડિયા સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતમાં ઉતરવા નહિ દેવાય : બધા વરિષ્ઠ નાગરિકોએ અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરમાજ રહેવાનુ ભારત સરકારે સૂચન કર્યું છે : વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે : દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યાના સંકેત : ભારતમાં આજે કોરોનાને લીધે ચોથું મૃત્યુ થયું અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા 174 ને આંબી ગઈ છે.

(6:35 pm IST)