Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અભૂતપૂર્વ તસ્વીર

કોરોનાએ ભલભલાને ઉભા રાખી દીધા છે : ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના ચેરમેન શ્રી વેંકૈયા નાયડુને પ્રવેશ આપતા પૂર્વે કોરોના વાયરસ માટે ટેમ્પરેચર ગનથી તપાસવામાં આવી રહ્યા છે : જાણે પોઈન્ટ - બ્લેન્ક રેન્જથી રિવોલ્વર તાકી હોય તેવું દૃશ્ય જોઈ અન્યો પણ ફોટા ખેંચવા લાગેલ..

(4:10 pm IST)