Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ચીનથી પણ વધુ ભયાનકતા : એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં નોંધાયા : 475 નવા મૃત્યુ થતા હાહાકાર

 

નવી દિલ્હી : કોરોના વાયરસે વિશ્વમાં એક દીવામાં સૌથી વધુ મોત નિપજાવવાનો કાળમુખો વિક્રમ સર્જ્યો છે,ઇટાલિયામાં આજે એક દિવસમાં 475 મૃત્યુ નોંધાયા છે ,આજે રાત્રે 10-30 વાગ્યા સુધીમાં ઇટાલીમાં 31506 કેસ નોંધાયા છે અને 2503ના મોત થયા છે,1045 સાજા થયા છે,ચીન કરતા પણ ખતરનાક ઝડપે ઇટાલીમાં કોરોના પ્રસરી રહયો છે

(11:25 pm IST)