Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

દેશમાં તમામ પરીક્ષા થંભાવી દેવા આદેશ: સીબીએસઈ, બોર્ડ પરીક્ષાઓ,યુનિવર્સીટી પરીક્ષાઓ, જીઈઈ ( મેઈન ) સહીત પરીક્ષાઓ મોકૂફ રાખવા નિર્દેશ

 

નવી દિલ્હી : એચ.આર.ડી. મિનિસ્ટ્રીએ ભારતમાં કોરોનાના વધતા પ્રકોપને નજર સમક્ષ રાખીને 10 દિવસ માટે દેશમાં તમામ પરીક્ષાઓ મુલતવી રાખવા દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને આદેશ આપ્યો છે, સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ,યુનિવર્સીટી પરીક્ષાઓ,જીઈઈ ( મેઈન ) સહીત પરીક્ષાઓને હુકમમાં આવરી લેવાયા છે.

(9:21 am IST)