Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

આ પુષ્ટિ નથી કરી શકતા ઇરાનમાં રપ૦ ભારતીય લોકોના તપાસ રીપોર્ટ પોઝીટીવ છે કે નહીઃ વિદેશ મંત્રાલય

 નવી દિલ્હીઃ  વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તે આ વાતની પુષ્ટિ નથી કરી શકતા કે ઇરાનમાં રપ૦ થી વધારે ભારતીયોને કોરોના વાયરસની તપાસ રીપોર્ટ પોઝીટીવ આવી છે કે નહી, જો કે  અધિકારીઓએ સ્વીકાર કર્યો કે આવા લોકોની એક યાદી પ્રસારીત  થવા બારામા તે અવગત છે.

        કોરોના વાયરસને લઇ આયોજીત એક અંતર મંતાલયીય પ્રેસ બ્રીફીંગમા  વિદેશ મંત્રાલયના  અતિરિકત સચિવ ડી રવિ થી ઇરાનમાં ભારતીયોના તપાસ રીપોર્ટ પોઝીટીવ આવવા બારામા ઘણા સવાલ કરવામાં આવ્યા. રવિએ કહ્યું નિશ્ચિત તૌર પર આ રીતની સ્થિતિમાં જયારે ઇરાનમાં વાયરસનુ સંક્રમણ આટલુ ફેલાયેલુ છે તો  આપને ભારતીય  તીર્થ યાત્રીઓમાં કોઇ પોઝીટીવ મામલો મળશે.

(12:00 am IST)