Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

તામિલનાડુમાં રાજ્યસભાના છ ઉમેદવારો બિનહરીફ

ચેન્નાઇ : તામિલનાડુમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર દાખલ કરનારા તમામ 6 ઉમેદવારો જીત્યા છે. ડીએમકેના ત્રિચી શિવા, એઆર એલાંગો અને એંથિયુર સેલવરાજ, એઆઈએડીએમકેના કેપી મુનુસામી અને એમ થંબીદુરઈ તથા તમિલ મનિલા કોંગ્રેસના જી કે, વાસન પણ પણ જીત્યા છે.

(12:00 am IST)