Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બિહારના પાંચેય ઉમેદવાર બિનહરીફ : જેડીયુના બે, આરજેડીના બે અને ભાજપના એક ઉમેદવાર બિનહરીફ

પટના : બિહારના તમામ પાંચ ઉમેદવારો બિન હરીફ જીત્યા છે. જેડીયુના બે ઉમેદવારો હરિવંશ અને રામનાથ ઠાકુર, ભાજપના વિવેક ઠાકુર  અને આરજેડીના બે ઉમેદવાર પ્રેમચંદ ગુપ્તા તથા એડી સિંહ બિનહરીફ ચૂંટાઈ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ થયા છે

(12:00 am IST)