Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ચુકાદા વેળા લાલૂ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા ન હતા.....

રાંચી,તા. ૧૯ : આજે કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો ત્યારે લાલૂ યાદવ ઉપસ્થિત રહ્યા ન હતા. જો કે, લાલૂ તરફથી તેમના વકીલ ચુકાદા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. લાલૂ યાદવને શનિવારના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાલૂ હાલમાં રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ છે.

(7:30 pm IST)