Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મધ્‍યપ્રદેશમાં ઘઉંની રૂા.૨૦૦૦ પ્રતિ કિવન્‍ટલથી ખરીદી શરૂ

ઘઉંની એપ્રિલ મહિનાથી તમામ રાજયોમાં સક્રિય રીતે ખરીદી ચાલુ થાય તેવી સંભાવના : મધ્‍યપ્રદેશની સરકાર દ્વારા ઉંચા ભાવથી ખરીદીને પગલે બીજા રાજયોમાં પણ ભાવ ઉંચકાયા

(12:37 pm IST)