Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાજસ્‍થાનના ટોંકમાં ભારે હિંસા : વાહનો સળગાવ્‍યા : કેબીનોમાં તોડફોડ

શહેરના કુંઆ વિસ્‍તારમાં નિકળેલ રેલી ઉપર કોઇએ પથ્‍થરો ફેંકતા ભાગમભાગ મચી ગયેલ : આ પછી લોકોએ પોલીસ ચોકી સામે ત્રણ બાઇક સળગાવી અને આસપાસની રેકડી-કેબીનોમાં તોડફોડ કરી હતીઃ પ્રતિબંધિક હુકમો લાગુ કરાયા છે : ભારે તનાવ વચ્‍ચે સ્‍થિતિ કાબુમાં

(12:35 pm IST)