Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

યસ, ૨૦૧૯માં કોંગ્રેસ આવી રહી છે...

રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં કોંગ્રેસનો સ્‍પષ્‍ટ સંદેશઃ અર્જુન મોઢવાડિયા

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના ૮૪માં મહાઅધિવેશનમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ સામાન્‍ય નાગરિકો અને શ્રમજીવીઓને સ્‍પષ્‍ટ સંદેશ આપ્‍યો છે કે હા, ૨૦૧૯માં કોંગ્રેસ આવી રહી છે, ગુજરાત કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્‍વીટ કરીને આ મુજબ જણાવ્‍યું છે

(10:18 am IST)