Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

યુ.એસ.કોર્ટ ઓફ અપીલ્સના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મુખ્ય ન્યાયધીશ બનવાનો વિક્રમ શ્રી શ્રીનિવાસનના નામે : 12 ફેબ્રુઆરીના રોજ હોદ્દો સંભાળ્યો

વોશિંગટન : યુ.એસ.કોર્ટ ઓફ અપીલ્સના  સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ એશિયન  મુખ્ય ન્યાયધીશ બનવાનો વિક્રમ શ્રી શ્રીનિવાસનના નામે નોંધાયો છે.તેમણે 12 ફેબ્રુઆરીના રોજ હોદ્દો સંભાળી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શ્રી શ્રીનિવાસનનો જન્મ પંજાબના ચંડીગઢમાં થયો હતો તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાંથી બી.એ.નો અભ્યાસ કર્યો હતો તથા લો સ્કૂલમાંથી જે.ડી.અને તથા બિઝનેસ સ્કૂલમાંથી એમ.બી.એ.કરેલું છે.

 

(2:05 pm IST)