Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અમેરીકાએ મિસાઇલ રક્ષા સહયોગ પર ભારત સાથે ચર્ચા કરી : પેન્ટાગન

અમેરીકાના રક્ષા મંત્રાલય પેન્ટાગનએ મિસાઇલ રક્ષા સમીક્ષા રીપોર્ટમાં કહ્યું છે કે  અમેરિકાએ  દ્વિપક્ષીય સમરિક સાજેદારીને વધુ મજબૂત કરવાના પ્રયાસોને લઇ ભારતની સાથે સંભવિત મિસાઇલ રક્ષા સહયોગ પર ચર્ચા કરી છે. પેન્ટાગનએ કહ્યું '' ભારત એક મોટું રક્ષા સાજેદાર છે અને આપણી હિંદ પ્રશાંત રણનીતિનું અહમ તત્વ બનીને ઉભરી રહેલ છે.

(12:00 am IST)