Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મમતાની રેલી પહેલા રાહુલનો પત્ર : લખ્યું '' શો ઓફ યુનીટી '' પર પુરૂ સમર્થન

ટીએમસીની રેલી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને પત્રમા લખેલ છે કે હુ મમતા દી ને શો ઓફ યુનીટી માટે  પુરુ સમર્થન આપુ છુ.  એમણે લખ્યું  આશા છે આપણે સાથે જ એકીકૃત ભારતનો સંદેશ આપશુ રેલીમાં એચડી કુમાર સ્વામી (મુખ્યમંત્રી કર્નાટક ) અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી  દિલ્હી )  સહીત ઘણા નેતાઓ સામેલ હશે.

(12:00 am IST)