Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

આસામના શિલ્પકાર નુરૂદિનએ દુનિયાની સૌથી ઉંચી દૂર્ગા માતાની મૂર્તિ બનાવી

દુનીયાની સૌથી ઉંચી દેવી દુર્ગાની મૂર્તિ બનાવવા માટે આસામના શિલ્પકાર નુરૂદિન અહમદનુ નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમા નોંધ કરવામા આવ્યુ.  વાંસમાંથી બનેલ આ મુર્તિની ઉંચાઇ ૯૮ ફૂટ હતી. જેને ર૦૧૭ મા ગુવાહાટીમા દુર્ગા પુજામાં બનાવી હતી. અહમદનુ કહેવુ છે કે એક કલાકારને કોઇ ધર્મ નથી હતો.

 

(12:00 am IST)