Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ખેડૂતોએ પોતાની લડાઈ સોશ્યલ મીડિયા ઉપર શેર કરી : પ્રારંભ સાથે જ હજારો ફોલોઅર્સ મળ્યા : સેલિબ્રિટીઝ સામેલ

હવે ખેડૂતો પણ સોશ્યલ મીડિયાના માર્ગે : પોતાના અવાજને બુલંદ કરવા  અલાયદું આઇટી સેલ ઉભું કર્યું  : 'કિશાન એકતા મોર્ચા' માં લાઈવ અપડેટ મુકાવા લાગ્યાઃ ફેસબુક, ટ્વિટર, યૂ ટ્યુબ, ઇંસ્ટાગ્રામ અને સ્નેપચેટ પર એકાઉન્ટ કાર્યરત  : પ્રારંભ થતાંવેંત સેલેબ્રીટીઝ સહીત હજારો ફોલોઅરઃ દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી હજારો ખેડૂત પોતાની માંગને લઇને ધારણ અને દેખાવો કરી રહ્યા છે.

(5:43 pm IST)