Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી: વરિષ્ઠ નેતાઓની ધીરજ ખૂટયા

બાદ સોનિયા ગાંધીએ શનિવારે તાકીદની બેઠક બોલાવી

નવી દિલ્હી : કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરબદલ આવી રહ્યો હોવાના સંકેતો મળે છે: આ સંજોગોમાં આગામી ૧૯ ડિસેમ્બર શનિવારની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે જેમાં વરિષ્ઠ નેતાઓ આગળ ઉપરના રોડમેપ પર સ્પષ્ટ રીતે ચર્ચા કરી શકે છે.  એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં કોંગ્રેસમાં નવા પ્રમુખની ચૂંટણી થઈ શકે છે. અને તે માટે માત્ર રાહુલ ગાંધીના નામ પર જ સંમતી થઈ શકે છે. એમપીના પૂર્વ મુ.મંત્રી કમલનાથ સંભવતઃ સ્વ. અહમદભાઈ પટેલની જગ્યા લેશે તેવી ચર્ચા

(12:00 am IST)