Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

સ્વચ્છ ભારત મિશનનો સંદેશ : યુપીમાં સમૂહ લગ્નમાં દંપત્તિને ટોયલેટ સીટ ભેટ અપાઇ

પ્રયાગરાજ(ઉત્તરપ્રદેશ)માં જાયસવાલ સમુદાય દ્વારા આયોજીત સમૂહ લગ્ન કાર્યક્રમમાં લગ્ન કરવાવાળા ઓછામાં ઓછા ૧૮ દંપતિઓને ભેટના સ્વ રૃપમાં શૌચાલયની સીટ મળી. દંપત્તિને એમના ઘરની બહાર લગાવવા માટે છોડ પણ આપ્યા. આયોજકનું કહેવું છે કે સ્વચ્છ ભારત મિશનથી પ્રેરિત થઇ વાસણ અને સિલાઇ મશીનની જગ્યાએ ટોયલેટ સીટ આપવાનો નિર્ણય કર્યો.

(11:54 pm IST)