Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

રાહુલે ૬૯ રેલી યોજી જેમાં ૩૭ બેઠક પણ ભાજપ આગળ

નવી દિલ્હીઃ રાહુલની રેલીઓથી ફાયદાને બદલે નુકશાન વધુઃ રાહુલ પ્રચાર દરમયાન ૬૯ રેલી યોજીઃ જેમાં ૩૭ જગ્યાએ ભાજપ આગળ રહ્યું: રાહુલે ઘણી મહેનત કરીઃ દરેક મંદિર ગયા, આખુ ગુજરાત ફર્યા પણ તેની જમીન સ્તર પર કોઇ અસર જોવા ન મળી.

(4:14 pm IST)