Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કાશ્મીરમાં એક યુવકની આતંકીઓએ કરી હત્યા

જમ્મુ-કાશ્મીરના સેન્દપોરા વિસ્તારમાં શનિવારે એક યુવકની આતંકવાદીઓએ હત્યા કરી છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ઘટનાને બર્બરતાપૂર્વક ગણાવી  ફરી એક વખત યુવકનું ગળુ કાપીને હત્યા કરી છે. આ પહેલા પણ આતંકીઓએ જાસુસીના શકને લીધે ૧૧ મા ધોરણના એક છાત્રની હત્યા કરી હતી.

(1:40 pm IST)