Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મધ્યપ્રદેશમાં ગોઝારો અકસ્માત :રાજધાની એક્સપ્રેસ સાથે ટ્રકની ટક્કર: ડ્રાઈવરનું મોત

મધ્ય પ્રદેશમાં ગોજારો ટ્રેન અકસ્માત સામે આવ્યો છે, અહી માનવરહિત ક્રોસિંગ પાર કરતી વખતે ટ્રક અને ટ્રેનની ટક્કર થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ટ્રક ડ્રાઈવર મૃત્યુ પામ્યો છે. 

   જાણવા મળ્યા મુજબ આ ઘટના ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેંદ્રમ રાજધાની એક્સપ્રેસમાં બની છે. ઘટનામાં ટ્રેનના બે કેચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. ઘટનાને પગલે ટ્રક પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

(6:19 pm IST)
  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST