Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

એક દિવસ એવો આવશે જયારે અંતરીક્ષમાં ૧ અબજ લોકો રહેતા હશેઃ એમેજોન સીઇઓ

એમેજોનના સીઇઓ જેફ બેજોસનો દાવો છે કે એક દિવસ એવો આવશે જયારે અંતરીક્ષમાં ૧ અબજ લોકો રહેતા હશે. એમણે આશા વ્યકત કરેલ છે કે  એમની એરોસ્પેશ કંપની બ્લૂ ઓરીજીન બીજા ગ્રહો પર માણસોને વસાવવામાં  મદદ કરશે. જયારે એમણે માન્યુ છે કે આ મિશનમાં અત્યારે થોડો સમય લાગશે અને તે આ જોવા માટે જીવિત નહી હોય

(12:00 am IST)