Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના મહામારી : દુબઇમાં કોરોના સંક્રમિતોને લાવવાને લઇ એરઇંડિયા એકસપ્રેસની ઉડાનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી :  દુબઇએ કોવિડ-૧૯ સંક્રમિતોને લાવવાને લઇ એરઇંડિયા એકસપ્રેસની સેવાઓ ૧૮ સપ્ટેમ્બર થી ર ઓકટોબર સુધી સસ્પેન્ડ કરી છે ભારતને યુએઇ જવાવાળાઓને યાત્રાથી ૯૬ કલાક પહેલા કોવિડ-૧૯ નેગેટીવ રીપોર્ટ (આરટીપીસીઆર) લઇ લેવો જરૂરી છે. એર ઇંડિયા એકસપ્રેસ દુબઇની જગ્યા શારજાહ માટે વિમાન સંચાલિત કરવાની યોજના બનાવી રહેલ છે.

(9:59 pm IST)