Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બેંગ્લુરૂમાં યૂકો બેન્કમાં લાગી આગઃ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

     બેંગ્લુરૂમાં યુકો બેંકની એમ.જી. રોડ પર આવેલ શાખામાં બુધવારના રોજ શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હતી અને ઇમારતની અદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા બતાવવામા આવી છે.

     ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓ ફસાયેલા લોકોને ઇમારતમાંથી બહાર કાઢવાની કોશિષ કરી રહ્યા છે.

(12:20 am IST)