Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

યુરોપીયન યુનિયનનો પાકિસ્તાનને તમાચોઃ ભારતમાં ત્રાસવાદીઓ પડોશમાંથી આવે છે નહિ કે ચંદ્ર ઉપરથી

નવી ઘ્લ્હિી: કાશ્મીર મુદાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાનના પ્રયાસોને ફરી વખત ૪૪૦ વોટનો ઝાટકો લાગ્યો છે. આજે યુરોપીયન યુનિયનની સાંસદે ભારતની પડખે રહેવાનો નિર્ણય લીધો છેઃ સાંસદોને પાકિસ્તાનને એક શંકાસ્પદ દેશ ગણાવ્યો છે

(3:51 pm IST)