Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ વિરોધી તોફાનોમાં ર૧૮ લોકો સામે કેસ દાખલ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમા પોલીસએ હિન્દુ વિરોધી રમખાણોમાં ર૧૮ લોકો વિરૂદ્ધ મામલો દાખલ કરી પ લોકોની ધરપકડ કરી છે. અલ્પસંખ્યક હિંદુ સમુદાયની એક સ્કૂલ પ્રાચાર્ય વિરૂદ્ધ ઇશ નિંદાના આરોપમાં મામલો દાખલ કરવામાં આવ્યો હતો. જે પછી સ્કુલ, એક હિન્દુ મંદિર, અને હિંદુ સમુદાયની દુકાનોમાં તેાડફોડ કરવામાં આવી હતી.સ્કુલના પ્રધાનાચાર્ય પોલીસની હીરાસતમાં છે.

(12:00 am IST)