Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકીસ્તાનમાં હિંદુ વિરોધી રમખાણોના એક દિવસ પછી હોસ્ટેલમાં મળ્યો હિંદુ મેડિકલ વિદ્યાર્થીનીનો મૃતદેહ

         પાકિસ્તાનના સિંધ પ્રાંતમા હિંદુ વિરોધી રમખાણોના એક દિવસ પછી અહીં એક મેડીકલની વિદ્યાર્થીની નમરીતા ચાંદનીનો મૃતદેહ તેની હોસ્ટેલના રૂમમાંથી મળ્યો છે.

         પ્રશાસન અને પોલીસે આ આત્મહત્યા બતાવી છે. જયારે નમરીતાના ભાઇ ડો. વિશાલ સુંદરએ તેના મોત પર શંકા બતાવતા કહ્યું કે એના શરીરના બાકીના હીસ્સા પર  નિશાન મળ્યા છે.

        

(12:00 am IST)