Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

કેન્‍દ્રની ભાજપ સરકાર ઘાટીમાં કાયમી શાંતિ જ ઇચ્‍છે છે : અટકચારા જરા પણ ચલાવી લેવા માંગતા નથી !! વિરોધ પ્રદર્શનો રોકવા ખાસ રણનીતિ બનાવી : દરેક સંગઠનના લોકોને સમયાંતરે સાંભળવામાં આવશે

જમ્‍મુ :  જમ્મુ-કાશ્મીરમાં નાકાબંધી અને સંચાર બ્લેકઆઉટ ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફેરફારો બાદ કોઈ પણ ખરાબ પરિણામોથી બચવા માટે સરકારે વ્યાપક રણનીતિ અપનાવી હતી, જે હવે સામાન્ય થતી દેખાઈ રહી છે. આ રણનીતિ મુજબ રાજ્યના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, ફોન અને ઇન્ટરનેટ લાઇનોને પ્રતિબંધિત કરવામાં આવી અને કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણય લેવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં નાકાબંધી અને સંચાર બ્લેકઆઉટ ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફેરફારો બાદ કોઈ પણ ખરાબ પરિણામોથી બચવા માટે સરકારે વ્યાપક રણનીતિ અપનાવી હતી, જે હવે સામાન્ય થતી દેખાઈ રહી છે. આ રણનીતિ મુજબ રાજ્યના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, ફોન અને ઇન્ટરનેટ લાઇનોને પ્રતિબંધિત કરવામાં આવી અને કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણય લેવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરમાં નાકાબંધી અને સંચાર બ્લેકઆઉટ ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફેરફારો બાદ કોઈ પણ ખરાબ પરિણામોથી બચવા માટે સરકારે વ્યાપક રણનીતિ અપનાવી હતી, જે હવે સામાન્ય થતી દેખાઈ રહી છે. આ રણનીતિ મુજબ રાજ્યના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, ફોન અને ઇન્ટરનેટ લાઇનોને પ્રતિબંધિત કરવામાં આવી અને કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણય લેવામાં આવ્યા.

સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે રાજ્યમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની ખૂબ જ પ્રભાવશાળી રણનીતિ તૈયાર કરી છે. લોકોના પહેલા સમૂહને સરકારના અધિકારીઓએ 'મૂવર્સ એન્ડ શેકર્સ' કરાર કર્યા છે. તે હેઠળ પ્રદર્શનકર્તાઓની વચ્ચે પોતાના લોકોને મોકલીને ખાનગી જાણકારી મેળવવી સામેલ છે. આ લોકો ગુસ્સે ભરાયેલી ભીડમાં હળીમળીને રહેશે, કોઈને પણ કંઈ નુકસાન નહીં પહોંચાડે. સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે રાજ્યમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની ખૂબ જ પ્રભાવશાળી રણનીતિ તૈયાર કરી છે. લોકોના પહેલા સમૂહને સરકારના અધિકારીઓએ 'મૂવર્સ એન્ડ શેકર્સ' કરાર કર્યા છે. તે હેઠળ પ્રદર્શનકર્તાઓની વચ્ચે પોતાના લોકોને મોકલીને ખાનગી જાણકારી મેળવવી સામેલ છે. આ લોકો ગુસ્સે ભરાયેલી ભીડમાં હળીમળીને રહેશે, કોઈને પણ કંઈ નુકસાન નહીં પહોંચાડે.

(2:43 pm IST)