Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમેરિકામાં સતત બીજા દિવસે કોરોનાના ૭૦,૦૦૦ થી વધારે કેસ : ભયાનકતાનો ભય

અમેરિકામાં સતત બીજા દિવસે ર૪ કલાકમાં ૭૦૦૦૦ થી વધારે કોરોના વારયસના નવા કેસ નોંધાયા જોન્‍સ હોપકિન્‍સ યુનિવર્સિટીએ આ જાણકાીર આપી જો કે દેશમાં મહામારી ફેલાયા પછી રેકોર્ડ વૃધ્‍ધિ છે છેલ્લા ર૪ કલાકમાં ૯૭પ મોત થયા છે.

(10:30 pm IST)