Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ચીનએ આપણી જમીન હડપ કરી, સરકારની કાયરતાપૂર્ણ કાર્યવાહીની બહુ મોટી કિંમત ચુકવી રહ્યો છે દેશ : રાહુલ ગાંધી

નવી દિલ્‍હી : કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ચીનની સાથે ચાલી રહેલ સીમા વિવાદને લઇ કેન્‍દ્ર સરકાર પર સતત સવાલ ઉભા કરતા રહે છે એક વખત ફરી રાહુલએ કેન્‍દ્ર પર નિશાન સાધ્‍યુ છે. રક્ષામંત્રી રાજનાથસિંહના ભાણનો વીડિયો ટિવીટ કરતાં રાહુલ ગાંધીએ લખ્‍યુ ચીનએ આપણી જમીન લઇ લીધી છે અને ભારત સરકાર ચેમ્‍બરલેનની જેમ વ્‍યવહાર કરી રહી છે.

(10:16 pm IST)