Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પંજાબઃ લુધિયાણાની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી

પંજાબમાં લુધિયાણાની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી લુધિયાણાના જિલા શિક્ષા અધિકારીએ બતાવ્યુ આ વરસે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮ ટકા વધી છે. ત્રણ વર્ષમાં સરકારી સ્કુલોમાં ખુબજ સુધારા જોવા મળ્યો છે.

(12:00 am IST)