Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ચીનની ગ્લોબલ કંપની ' અલીબાબા ' એ ભારતમાં આવેલી ઓફિસ બંધ કરી : ભારતે uc browser સહીત ચીનની 59 એપ્સ ઉપર પ્રતિબંધ મુકતા લેવાયેલો નિર્ણય

મુંબઈ : ચીનની ગ્લોબલ  કંપની ' અલીબાબા ' એ મુંબઈ તથા  ગુરગ્રામમાં આવેલી ઓફિસ બંધ કરી છે.તથા તેના કર્મચારીઓને અન્ય જગ્યાએ લેવા અથવા અમુક વળતર આપી છુટા કરવાનું નક્કી કર્યું છે.

ભારતે uc browser સહીત ચીનની 59 એપ્સ ઉપર પ્રતિબંધ મુકતા કંપનીએ આ નિર્ણય લીધો છે.જેમાં જણાવાયા મુજબ ભારત સરકારના આદેશને માન આપી અમારી એપ્સ બંધ કરાઈ છે.

(1:28 pm IST)