Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

H1B વિઝામાં અરજી ફગાવવાની ટ્રંપ પ્રશાસને અધિકારીઓને અધિકાર આપ્યો

અમેરિકાના ટ્રંપ પ્રશાસને પોતાના અધિકારીઓને અધિકાર આપ્યો છે કે તેઓ અમુક પરિસ્થિતિઓમાં વિઝા આવેદનોને સીધા જ ફગાવી શકે છે. હવે અમેરિકાના ઈંમિગ્રેશન અધિકારીઓ તે વિઝાઓને સીધા જ ફગાવી શકે છે જેમના માટે જરૂરી પ્રારંભિક પુરાવા જમા કરવામાં નથી આવ્યા અથવા વિઝા પ્રાપ્ત કરવાની યોગ્યતા સાબિત નથી કરી શકાઈ. અમેરિકી સરકારની આ નવી નીતિ 11 સપ્ટેમ્બરથી તમામ વિઝા અરજીઓ પર લાગુ થશે.

(12:00 am IST)
  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • મત કોને આપ્યો ?: પાકિસ્તાનમાં આવો સવાલ પૂછવો પડશે મોંઘો : સવાલ પૂછનારને થશે જેલ અને દંડ :જેલ અને દંડ બંને પણ થઇ શકે છે;પાકિસ્તાનના ચૂંટણી પંચે આવા કેટલાય કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો :આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને કાનૂની કાર્યવાહી કરાશે access_time 1:34 am IST

  • સંજીવ ભટ્ટની સિકયુરીટી પાછી ખેંચી : પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને આપવામાં આવેલ સિકયુરીટી અચાનક આજે સવારે પાછી ખેંચી લેવામાં આવી access_time 5:59 pm IST