Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ચેન્નાઈમાં 11 વર્ષની બાળકીનો 7 માસ સુધી રેપ કરનાર આરોપીઓને વકીલોએ ફટકાર્યા

 

ચેન્નાઇમાં 11 વર્ષની એક સગીર વયની બાળકી સાથે અયાનવરમ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં 18 લોકોએ 7 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. કેસમાં ચેન્નાઈની મહિલા કોર્ટમાં મંગળવારના રોજ તમામ 18 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન વકીલોઓએ આરોપીઓની બર્બરતાથી ધૂલાઈ કરી છે. વકીલોએ લાત, મુક્કાથી આરોપીઓને મેથીપાક ચખાડ્યો હતો.

 

(12:55 am IST)