Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દિલ્લીના સિવિલ લાઇંસ સ્ટેશન પર શખ્સએ મેટ્રો આગળ કૂદીને કરી આત્મહત્યા

         દિલ્લીના સીવીલ લાઇંસ મેટ્રો સ્ટેશન પર મંગળવારના એક ર૩ વર્ષીય શખ્સએ મેટ્રો આગળ કુદી આત્મહત્યા કરી લીધી. ઘટના પછી યેલો લાઇન પર મેટ્રો સેવાઓમાં ૧પ-ર૦ મિનીટનો વિલંબ થયો. પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પિતાએ બતાવ્યુ છે કે શખ્સનો ર વર્ષથી ડિપ્રેશનનો ઇલાજ ચાલી રહ્યો હતો.

(10:51 pm IST)