Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સપા સાંસદએ વંદેમાતરમને બતાવ્યુ ઇસ્લામ વિરૂદ્ધ : લોકસભામાં લાગ્યા નારા

ઉતરપ્રદેશના સંભલથી સપા સાંસદ શફીકૂર રહમાન બર્કએ  મંગળવારના લોકસભામાં સાંસદ પદના શપથ લીધા. આ પછી એમણે કહ્યું જયાં સુધી વંદેમાતરમના તાલ્લુક છે આ ઇસ્લામ વિરૂદ્ધ છે. અને આને ફોલો નથી કરી શકતા. આ પછી લોકસભામાં સાંસદોએ વંદેમાતરમના નારા લગાવવા શરૂ કર્યા.

(10:47 pm IST)