Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પેટ્રોલ-ડિઝલ-રિયલ એસ્ટેટ-દારૂને GST ના દાયરામાં લાવવાના પક્ષમાં નથી રાજયો

નવી દિલ્હી : પેટ્રોલ પંપ પ્રોડકટને GST ના દાયરામાં લાવવાની લાંબા સમયની ઓઇલ અને હવાઇ કંપનીઓની માંગ કેન્દ્ર સરકારે નકારી કાઢીઃ સરકારનું કહેવું છે કે GST માં લાવવાથી રાજયોની કમાણી ઉપર અસર  પડશેઃ રાજય સરકારો હાલ પેટ્રોલ-ડીઝલ-રિયલ એસ્ટેટ અને દારૂને GST હેઠળ લાવવાના પક્ષમાં નથી.

(3:49 pm IST)