Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પોલીસ દ્વારા ટેમ્પો ચાલકને માર મારવાના મામલામાં ગૃહ મંત્રાલયએ માંગયો રીપોર્ટ

દિલ્લીના મુખરજી નગરમાં પોલીસ કર્મીઓ દ્વારા એક ટેમ્પો ડ્રાઇવર અને એમના પુત્રને દંડા-લાતોથી પીટવાનો એક વીડિયો સામે આવ્યો છે. આના પર કેન્દ્રીય ગૃહમંત્રાલયએ દિલ્લી પોલીસ આયુકતથી રીપોર્ટ માંગી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પણ ટવિટ કરી ઘટનાને બર્બર અને દુર્ભાગ્યપૂર્ણ બતાવેલ છે. મામલામાં ૩  પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(12:15 am IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : રાજકોટ-ગીરજંગલ-ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વરસાદ પડી રહયાનું -સવારે પડી ગયાનું જાણવા મળે છે. ઉ.ગુજરાતમાં અને કચ્છમાં પણ સારા વરસાદના વાવડ છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. : પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલા જુની માંડરડી આગરીયા, કોટડી, ધારેશ્વરમાં વરસાદ જાફરાબાદના લોર, પીછડી, એભલવડ, માણસામાં વરસાદ : લાઠીમાં પણ ધીમીધારે વરસાદ પાટણમાં પણ વાતાવરણમાં પલટો access_time 1:05 pm IST

  • સંસદમાં કોંગી નેતાપદે ચૌધરી : લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અધીર રંજન ચૌધરીનું નામ કોંગ્રેસે જાહેર કર્યુ access_time 4:03 pm IST

  • કેન્દ્ર સરકારે વધુ ૧૫ ઉચ્ચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા કસ્ટમ બોર્ડના ૧૫ ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દીધા છેઃ આ અગાઉ પણ સરકારે આયકર વિભાગના ૧૨ અધિકારીઓને ઘરે બેસાડી દીધા હતાઃ આ બધા અધિકારીઓ ઉપર નિયમોની વિરૂદ્ધ કાર્ય કરવાનો આરોપ હતો access_time 3:54 pm IST