Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ત્રણ શિંગડાંવાળી ગાય

 સામાન્ય રીતે અંકોલે ગાય લાંબો સફેદ શિંગડાં ધરાવતી હોય છે, પરંતુ આ ગાયને માથે ત્રણ-ત્રણ શિંગડાં છે. આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ ઇન્ટરનેટ પર અંકોલે જાતિની ગાયના ફોટો શેર કર્યા છે, જેના અપવાદરૂપ દેખાવે નેટીઝન્સમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. ત્રણ શિંગડાં ભારેખમ છે અને છતાં ગાય ખૂબ સ્ફૂર્તિથી માથું આમતેમ ફેરવી રહી છે. આ વિડિયો યુગાન્ડાનો છે. પ્રાણીપ્રેમીઓને ત્રણ શિંગડાંવાળી ગાયના સ્વાસ્થ્યની ચિંતા થઇ રહી છે.

(4:29 pm IST)