Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

અમેરિકામાં 911 ની ઇમર્જન્સી સેવાઓમાં મોટા વિક્ષેપો સર્જાઇ રહ્યા છે

યુએસએ: સાઉથ ડાકોટા અને નેબ્રાસ્કા, નેવાડાના ભાગો, ટેક્સાસ, આયોવા, ફ્લોરિડા, વિસ્કોન્સિન અને કેન્ટુકી સહિત સમગ્ર દેશમાં રહસ્યમય વ્યાપક આઉટરેજ ફેલાઈ રહ્યું છે.

અધિકારીઓએ ફોન નંબર "૯૧૧"ની ઇમરજન્સી સેવાઓમાં મોટા વિક્ષેપો સર્જાઈ રહ્યાની જાણ કરેલ છે. x હેન્ડલ રોઝએલર્ટ્સ નો અહેવાલ.

 

આ વિક્ષેપને લીધે ઇમરજન્સી કૉલ્સ લાગવામાં તકલીફો સર્જાયેલ છે. આ આઉટરેજ સર્જાવાનું કારણ હાલમાં અજ્ઞાત છે, અધિકારીઓ સક્રિયપણે તપાસ કરી રહ્યા છે.

હજુ વધુ અંધાધુંધી થવા સાથે, આ સ્થિતિ હજુ પણ વણસી રહી છે. યુએસએમાં 911 નંબર ઇમર્જન્સી સ્થિતિમાં વાપરવામાં આવે છે

(6:35 pm IST)