Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ડિજિટલ ક્રાંતિના માધ્યમથી પારદર્શિતાનો પ્રયત્ન: ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવશે

લંડનના વેસ્ટમિનિસ્ટર સેન્ટ્રલ હોલમાં ''ભારત કી બાત સબકે સાથ ''કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકો સાથે વડાપ્રધાન મોદીનો સીધો સંવાદ

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ લંડન પહોંચીને દિવસભર દ્વિપક્ષીય મંત્રણાઓમાં ભાગ લીધા પછી ઐતિહાસિક વેસ્ટમિનિસ્ટર સેન્ટ્રલ હોલ ખાતે આયોજીત 'ભારતકી બાત સબકે સાથ' કાર્યક્રમમાં ભાગ લઈને વિશ્વભરમાં પથરાયેલા ભારતીય મુળના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં લાગ્યા ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા.

વડાપ્રધાને સીધો સંવાદ કરતા કેટલાય મુદ્દો નિખાલસ વાતો કરતા કહ્યું હતું કે ડિજિટલ ક્રાંતિના માધ્યમથી પારદર્શિતાનો પ્રયત્ન થઇ રહયો છે પારદર્શિતા ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવશે.

(1:03 am IST)